Monday, July 29, 2013
Wednesday, July 24, 2013
૩૪ મી જિલ્લા રેલી ભોંગરોડિયા તા.વડગામ
બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા તા.૨૩ /૨ /૨૦૧૨ થી તા.૨૫ /૨ /૨૦૧૨ દરમિયાન ભોંગરોડિયા તા.વડગામ ખાતે ૩૪ મી જિલ્લા રેલી નું સુંદર આયોજન થયું જેનું તસ્વીર દર્પણ ..... સંપૂર્ણ ફોટા જોવા ક્લીક કરો vinodparmarkhodlashala.blospotcomdistreli/34 ખોડલા શાળાના સ્કાઉટ માસ્ટર નું શિલ્ડ થી સ્વાગત કરતા ભોજનદાતાશ્રી .....
નુતન હાઈ.પાલનપુરની ગાઈડ શિલ્ડ થી સન્માન કરી રહેલ મહિલા ગ્રામજન ......
જિલ્લા મંત્રી શંકરભાઈ મકવાણા સાથે વિજેતા શિલ્ડ સાથે ગાઈડ બાળાઓ ......
સ્કાઉટ માસ્ટર વિનોદભાઈ પરમાર અને તેમની સ્કાઉટ સેના વિજેતા શિલ્ડ સાથે....................
સ્કાઉટ માસ્ટર વિનોદભાઈ પરમાર અને તેમની સ્કાઉટ સેના વિજેતા શિલ્ડ સાથે....................
૩૩ મી સ્કાઉટ જિલ્લા રેલી ....ધનિયાણા તા.પાલનપુર જી.બનાસકાંઠા
- બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા તા.24/02/2011 થી તા.26/02/2011 દરમિયાન ધનીયાણા તા.પાલનપુર ખાતે 33 મી જીલ્લારેલી નું આયોજન કરવામાં આવેલ તે પ્રસંગની બોલતી તસ્વીર ........
- કેમ્પફાયર માં નૃત્ય રજુ કરતા સ્કાઉટ ગાઈડ ......
- કેમ્પફાયર માં નાટક રજુ કરતા ખોડલા પ્રા. શાળાના સ્કાઉટ ..........
- ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ સાથે સ્કાઉટ માસ્ટર વિનોદ પરમાર તેમજ અન્ય ...........
- નુતન હાઈ.ની ગાઈડ ને શિલ્ડ આપી સન્માન કરતા જિલ્લા મંત્રી શંકરભાઈ મકવાણા તેમજ સ્કાઉટ માસ્ટર વિનોદ પરમાર...........
- મહેમાનનું સ્વાગત કરતા જિલ્લા મંત્રીશ્રી શંકરભાઈ મકવાણા ....
- ગ્રુપ મીટીંગ માં ડાયટ પાલનપુરના પ્રાચાર્ય સાહેબ સાથે તમામ સ્કાઉટ-ગાઈડ
Subscribe to:
Posts (Atom)