Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Friday, January 31, 2014

H-Tat બીજો રાઉન્ડ ,,,,,,,,,,,




H-Tat   બીજો રાઉન્ડ

62.16 %  સુધીના ઉમેદવારો  

આવતી કાલે તા. 01/02/2014 ના રોજ  11/00 વાગ્યાથી  ઓન લાઇન 

કોલ લેટર મેળવી શકશે

તા. 5, 6 ફેબ્રુઆરી 2014 ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે......











                                                                                                                                   સાભાર-હિતેશ પટેલ

મિશન ગુણોત્સવ- 2014 બાબત.....




Sunday, January 26, 2014

H-TAT સ્થળ પસંદગી સમયે સાથે રાખવા ના ડોક્યુમેંટ્સ

                

                  H-TAT સ્થળ પસંદગી સમયે સાથે રાખવા ના ડોક્યુમેંટ્સ

 ૧)  એલ.સી.
  ૨) ફોર્મ
  ૩)  HSC માર્કશીટ/ ટ્રાયલ સર્ટી
  ૪) જાતિ પ્રમાણ્પત્ર/ ક્રિમિલયેર સર્ટી
  ૫)  અપંગતા સર્ટી ( જો લાગુ પડતુ હોય તો )
  ૬)  એક્સ આર્મીમેન સર્ટી  ( જો લાગુ પડતુ હોય તો )
  ૭)  H-TAT માર્કશીટ
  ૮)  અનુભવનું સર્ટી
  ૯)  PTC માર્કશીટ
  ૧૦)  ગ્રેજ્યુએશન માર્કશીટ/ ટ્રાયલ સર્ટી
  ૧૧)  B.Ed/M.Ed માર્કશીટ/ ટ્રાયલ સર્ટી
  ૧૨) એફિડેવિટ
  ૧૩) N.C.T.E. ભોપાલ સર્ટી
  ૧૪)  CPF/ EPF, બેંક પાસબૂક, ડાયસ ફોર્મ, પરિશિષ્ઠ ૧ થી ૪   
  

વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૩-૧૪ બાબત.......



વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૩-૧૪ બાબત....... 




ચિત્રકૂટ એવોર્ડ - 2013 બાબત્...........


ચિત્રકૂટ એવોર્ડ - 2013 


સ્થળ- તલગાજરડા પે.કેન્દ્ર શાળા ખાતે
તારીખ -  27/01/2014 ને સોમવાર ના રોજ
  સમય -  સવારે 09/00 કલાકે 






H-TAT થવા માંગતા મિત્રો જોગ


મુખ્યશિક્ષક થવા માટે ના અનુભવ બાબત...................
ક્લિક કરો.>>>>>

Saturday, January 18, 2014

રાષ્ટ્રિય મતદાતા દિવસ ની ઉજવણી બાબત......


25/01/2014  રાષ્ટ્રિય મતદાતા દિવસ ની ઉજવણી બાબત......




રાજ્યપાલ એવોર્ડ વિતરણ સમારંભ




રાજ્યપાલ એવોર્ડ વિતરણ સમારંભ
સ્થળ- રાજભવન, ગાંધીનગર 
તા. 09/01/2014  સાંજે  5-00 થી 6-00 કલાક
ઉપસ્થિત મહાનુભાવો- રાજ્ય કમિશ્નર સ્કાઉટ,રાજ્ય કમિશ્નર ગાઇડ,
રાજ્ય ચીફ કમિશ્નર સ્કાઉટ,રાજ્ય માનદ મંત્રી,
માજી કેબિનેટ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ તેમજ
મહામહિમ રાજ્યપાલ મહોદયા શ્રીમતિ બેનિવાલ....


તા. 09/01/2014 ને ગુરૂવાર ના રોજ રાજ ભવન,ગાંધીનગર ખાતે યોજાયેલ સ્કાઉટ ગાઇડ રાજ્યપાલ એવોર્ડ વિતરણ સમારંભ માં મહામહિમ રાજ્યપાલ મહોદયા શ્રીમતિ કમલાદેવી બેનિવાલના વરદ હસ્તે એવોર્ડ સ્વિકારતો ખોડલા પ્રાથમિક શાળાનો સ્કાઉટ દિપક પલાણી.......

Thursday, January 16, 2014

મારી શાળાનો પતંગોત્સવ- 16/01/2014



મારી શાળામાં ઉજવાયેલ પતંગોત્સવની તસ્વીરો..........
16/01/2014

તલાટી કમ મંત્રી ભરતી બાબત..........


તલાટી કમ મંત્રી ભરતી બાબત.......... 

રોજગાર સમાચાર - 15/01/2014

                                       
                                          વાંચો  રોજગાર સમાચાર -  15/01/2014

Wednesday, January 15, 2014

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ( B.A.O.U. ) પરીક્ષા બાબત...........


                           બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી                                            ( B.A.O.U. ) પરીક્ષા બાબત...........

Friday, January 10, 2014

Thursday, January 9, 2014

rojgar samachar 08/01/2014

       
                રોજગાર સમાચાર- 08/01/2014 વાંચો.....

રાજ્યપાલ એવોર્ડ ના ટ્રેનિંગ કેમ્પ સમયની બોલતી તસ્વીરો...............

                                         
                     મિત્રો  "રાજ્યપાલ એવોર્ડ સન્માન સમારંભ"  નો અનુભવ ખુબ સરસ રહ્યો........ બાળકોએ ખુબ જ સારી મહેનત કરી ....... જેની કેમ્પ સમયની બોલતી તસ્વીરો રજૂ કરૂ છું...........

Sunday, January 5, 2014

ગુણોત્સવ-4 અંતર્ગત ઉપચારાત્મક કાર્યની આંકડાકીય માહિતી બાબત.....


ગુણોત્સવ-4 અંતર્ગત ઉપચારાત્મક કાર્યની આંકડાકીય માહિતી બાબત..... 

અપર પ્રાયમરીમાં વિકલ્પથી જવા માંગતા મિત્રો માટે ખુશ ખબર.........



કોર્ટના દ્વારે ગયેલા મિત્રો કેશ જીતી ગયા,,,,,,,,, જેથી તેમની સાથે તમામને લાભ મળશે.....