Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Sunday, June 29, 2014

એસ.એમ.સી. નું ઓડિટ ના કરાવનાર આચાર્ય અને સી.આર.સી. ને શિક્ષા કરવા બાબત પરીપત્ર.....

એસ.એમ.સી. નું ઓડિટ ના કરાવનાર આચાર્ય અને સી.આર.સી. ને શિક્ષા કરવા બાબત પરીપત્ર.....



ધોરણ 1 થી 5 ની વલસાડ જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......



ધોરણ 1 થી 5 ની વલસાડ   જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......








ધોરણ 1 થી 5 ની સુરેન્દ્રનગર જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......


ધોરણ 1 થી 5 ની સુરેન્દ્રનગર   જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......



ધોરણ 1 થી 5 ની સાબરકાંઠા જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......


ધોરણ 1 થી 5 ની સાબરકાંઠા જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......





ધોરણ 1 થી 5 ની જામનગર જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......



ધોરણ 1 થી 5 ની જામનગર જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......











ધોરણ 1 થી 5 ની કચ્છ જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......




ધોરણ 1 થી 5 ની કચ્છ જિલ્લાની ખાલી જ્ગ્યાઓ......







Saturday, June 14, 2014

વેડંચા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.....


         મારા સેન્ટરની વેડંચા પ્રાથમિક શાળા ખાતે માન. અનુપમ શુક્લા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં તા. 12/06/2014 ને ગુરૂવારના રોજ પ્રવેશોત્સવ-2014 યોજાયો. જે પ્રસંગે શાળામાં ધોરણ-1 માં પ્રવેશ પામેલા શાળા નં- 1 અને 2 ના તમામ બાળકોને દાતાશ્રી વિનોદ પરમાર ( ઉ.શિ./સ્કાઉટ માસ્ટર ખોડલા પ્રા. શાળા) તરફથી દફતર, સ્લેટ,સ્લેટપેન બોક્ષ તેમજ દેશીહિસાબ આપવામાં આવ્યા. તે સાથે તેમના તરફથી શાળા નં - 2 ના ધોરણ- 3 થી 8 ના ગરીબ બાળકોને પણ દફતર, સ્લેટ, સ્લેટપેન બોક્ષ, કંપાસ બોક્ષ, પેંન્સિલ બોક્ષ, સ્કેચપેન પેકેટ, ક્લીપ બોર્ડ( પાટીયુ), નોટબુક, દેશી હિસાબ, વગેરેનું દાન આપવામાં આવ્યું તે પ્રસંગની તસ્વીર......







Thursday, June 12, 2014

મારી શાળામાં પ્રવેશોત્સવ ની ઉજવણી............૨૦૧૪


તા. 12/06/2014 ને ગૂરૂવાર ના રોજ ખોડલા પ્રાથમિક શાળા તા. પાલનપુર ખાતે માન. અનુપમ શુક્લા સાહેબ ( સચિવશ્રી, વનવિભાગ, ગાંધિનગર ) ની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ-૨૦૧૪ ની ઉજવણી કરવામાં આવી તે પ્રસંગની તસ્વીરો.............