Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Sunday, September 29, 2013

પાલનપુર તાલુકા કક્ષા રમતોત્સવ-2011 માં ખોખો મા પ્રથમ નમ્બર મેળવતી ખોડલા પ્રાથમિક શાળા તા.પાલનપુર




તાલુકા કક્ષા રમતોત્સવ-2011 સ્થળ-હેતીબા પ્રા.શાળા તા.પાલનપુર





 તાલુકા કક્ષા ના રમતોત્સવમાં ભાઇઓ ખો-ખો ની રમતમાં પ્રથમ વિજેતા ખોડલા પ્રાથમિક શાળા ની ટીમના કેપ્ટન ને  ટ્રોફી અર્પણ કરતા શાળાના આચાર્યશ્રી અને વ્યાયામ શિક્ષક શ્રી વિનોદ પરમાર.......... 

પાલંનપુર  તાલુકા કક્ષા ના રમતોત્સવમાં બહેનો ખો-ખો ની રમતમાં પ્રથમ વિજેતા ખોડલા પ્રાથમિક શાળા ની ટીમના કેપ્ટન ને  ટ્રોફી અર્પણ કરતા શાળાના આચાર્યશ્રી અને વ્યાયામ શિક્ષક શ્રી વિનોદ પરમાર.......... 

પાલંનપુર તાલુકા કક્ષાના રમતોત્સવ માં ખો ખો ( બહેનો ) ની રમત મા પ્રથમ વિજેતા
ખોડલા પ્રાથમિક શાળા ની ટીમ સાથે વ્યાયામ શિક્ષક શ્રી વિનોદ પરમાર.......... 
ખોડલા પ્રાથમિક શાળા

પાલંનપુર તાલુકા કક્ષાના રમતોત્સવ માં ખો ખો ( બહેનો ) ની રમત મા પ્રથમ વિજેતા
ખોડલા પ્રાથમિક શાળા ની ટીમ સાથે  શાળના આચાર્યશ્રી મુકેશભાઇ ચૌહાણ અને વ્યાયામ શિક્ષક શ્રી વિનોદ પરમાર.......... 
 તાલુકા કક્ષા ના રમતોત્સવમાં ભાઇઓ ખો-ખો ની રમતમાં પ્રથમ વિજેતા ખોડલા પ્રાથમિક શાળા ની ટીમ સાથે  વ્યાયામ શિક્ષક શ્રી વિનોદ પરમાર.......... 

 તાલુકા કક્ષા ના રમતોત્સવમાં ભાઇઓ ખો-ખો ની રમતમાં પ્રથમ વિજેતા ખોડલા પ્રાથમિક શાળા ની ટીમ સાથે આચાર્યશ્રી મુકેશભાઇ ચૌહાણ અને વ્યાયામ શિક્ષક શ્રી વિનોદ પરમાર..........