Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Friday, July 25, 2014

દુનિયાના સૌથી ઉંચા 10 બ્રિઝ



મિત્રો આવા રોમાંચક અને અચરજ પમાડે તેવા 
દુનિયાના સૌથી ઉંચા 10 બ્રિઝ જોવાની મઝા માણો 
નીચેની લીંક પર ક્લિક કરીને........ 










>>દુનિયા ના સૌથી ઉંચા 10 બ્રિઝ જોવા >>>>>>>>> અહિ ક્લિક કરો






ગુજરાત સરકારના મુલ્કી સેવાના નિયમો 2012



સરકારી કર્મચારી માટે નોકરીના નિયમો ખુબ જ મહત્વની બાબત છે. 
ગુજરાત સરકારના મુલ્કી સેવાના નિયમો 2012 
જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો......






ગંગાસતિના માર્મિક ભજનો




મિત્રો ભારતની ભૂમિ તપોભૂમિ છે. 
સંતો મહંતોની ભૂમિ છે. 
આ ધરતી પર ઘણા સંતો થઇ ગયા 
જેમાના એક એવા ગંગાસતિ અને પાનબાઇ. 
ગંગાસતિ અને પાનબાઇના માર્મિક ભજનો જગ વિખ્યાત છે. 
તો આવા ગંગાસતિના ભજનો ડાઉનલોડ કરવા 
નીચેની લીંક પર ક્લિક કરો....













સાભાર-ભરત ચૌહાણ 

મિત્રો આપણે RTI ( જાણવા નો અધિકાર ) વિશે સાંભળ્યુ તો છે 
પણ ઘણા બધા મિત્રોને આ કાયદા વિશે મુંઝવણ છે.  
RTI માં કેવા પ્રકારની માહિતી માંગી શકાય, માહિતી કેવી રીતે મંગાય, 
માહિતી કોની પાસે મંગાય, તેના ફોર્મ અને સમયગાળો તેમજ જો માહિતી ના મળે તો શું ? 
વગેરે જેવી RTI અંગેની તમામ માહિતી ડાઉનલોડ કરવા 
નીચેની લીંક પર ક્લિક કરો......  










Thursday, July 24, 2014

TO KNOW CONSTITUTION OF INDIA ( ' ભારતનું બંધારણ ' )




CLICK TO KNOW CONSTITUTION OF INDIA


મિત્રો મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ 

' ભારતનું બંધારણ ' જાણવા

 નીચેની લીંક પર ક્લિક કરો 







Let's Know about Constitution of J and K ( જમ્મુ કાશ્મીરનું બંધારણ )


Let's Know about Constitution of J & K

મિત્રો શું આપ જમ્મુ અને કાશ્મીર ના બંધારણ વિશે જાણો છો ?

તો ચાલો જમ્મુ કાશ્મીરનું બંધારણ જાણીએ

નીચેની લીંક પર ક્લિક કરો..... 








તિરંગો આપણી આન-બાન અને શાન છે

જાણો તેના વિશે અવનવી વાતો એક ક્લિક માં 







ભારત સ્કાઉટ ગાઇડ સંઘ નેશનલ હેડ ક્વાર્ટર નવી દિલ્લી નો સંભવિત વાષિક કાર્યક્રમ વર્ષ- 2014/15


ભારત સ્કાઉટ ગાઇડ સંઘ નેશનલ હેડ ક્વાર્ટર નવી દિલ્લી નો સંભવિત વાષિક કાર્યક્રમ 
વર્ષ- 2014/15 








ખાતાકીય તપાસની માર્ગદર્શિકા



મિત્રો આપણી અજાણતાના કારણે સામાન્ય બાબતોમાં પણ આપણે ખોટી રીતે માનસિક રીતે હેરાન થતા હોઇએ છીયે.... 
ખાતાકીય તપાસ એ એક એવો શબ્દ છે જેનાથી તમામ વર્ગના કર્મચારીઓ ગભરાય છે..... 
તો ચાલો જાણીએ આ ખાતાકીય તપાસના નિયમો વિશે...
માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.....  











સાભાર-શિક્ષણ વિહાર



ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ



                                   મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત પુસ્તક 
                                   ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ  ખરેખર વાંચવા જેવું પુસ્તક છે.. 
                                                          મિત્રો એકવાર જરૂર થી વાંચજો...
                                       
                                                    ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો......  



ભગવાન અને તેમનો ધર્મ... પુસ્તક ડાઉનલોડ કરો





Wednesday, July 23, 2014

HTAT સિલેબસ









HTAT ના સિલેબસ માટે નીચે ક્લિક કરો........ 


H-TAT સિલેબસ માટે >>>>>>>>> ક્લિક કરો

બાળ રમતો






શાળાના બાળકો ને ખરેખર રમવાની મજા પડે તેવી બાળ રમતો  અહિ મુકવામાં આવી છે.

             






              એક જ ક્લિક માં ડાઉનલોડ કરો. અને મજા માણો રમતો ની......... 



બાળકો માટે ની બાળ રમતો માટે>>>>>>>>>>>>> અહિ ક્લિક કરો

સાભાર- ભરત ચૌહાણ ( ઓ-કાન્હા ) 

Tuesday, July 22, 2014

રોજગાર સમાચાર 23/7/2014

કેમ્પની સંભવિત જગ્યાઓ........ પાટણ જિલ્લો






 કેમ્પની સંભવિત જગ્યાઓ........ પાટણ જિલ્લો



ભાષાની જગ્યાઓ





 ગણિત-વિજ્ઞાનની જગ્યાઓ


 સામાજીક વિજ્ઞાનની જગ્યાઓ

Sunday, July 20, 2014








મફત માં કોમ્પ્યુટર શીખો ................

કોમ્પ્યુટર માર્ગદર્શિકા ડાઉનલોડ કરો



કોમ્પ્યુટર માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો


કોમ્પ્યુટર માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા>>>>>>>>>>>>>>>અહિં ક્લિક કરો

Monday, July 14, 2014

BRC/CRC દ્વારા વર્ગખંડ અવલોકન બાબત......


BRC/CRC દ્વારા વર્ગખંડ અવલોકન બાબત...... 




HTAT ને T.P.E.O. નો ચાર્જ ના સોંપવા બાબત પરીપત્ર


HTAT ને  T.P.E.O. નો ચાર્જ  ના સોંપવા બાબત પરીપત્ર 



C.C.C. પરીક્ષા અંગે જાણકારી....... સરકારી કર્મચારી માટે.......


C.C.C. પરીક્ષા અંગે જાણકારી....... સરકારી કર્મચારી માટે....... 





ભાષા સિનિયોરીટી લીસ્ટ ૬ થી ૮ ( પાટણ જિલ્લો )


ભાષા સિનિયોરીટી લીસ્ટ ૬ થી ૮ ( પાટણ જિલ્લો ) 






સી.આર.સી./બી.આર.સી. લેખિત પરીક્ષા પરીણામ ( પાટણ જિલ્લો )



સી.આર.સી./બી.આર.સી. લેખિત પરીક્ષા પરીણામ ( પાટણ જિલ્લો )





સી.આર.સી./બી.આર.સી. લેખિત પરીક્ષા પરીણામ ( જામનગર જિલ્લો )




સી.આર.સી./બી.આર.સી. લેખિત પરીક્ષા પરીણામ ( જામનગર જિલ્લો )






સી.આર.સી./બી.આર.સી. લેખિત પરીક્ષા પરીણામ ( બનાસકાંઠા જિલ્લો )




સી.આર.સી./બી.આર.સી. લેખિત પરીક્ષા પરીણામ ( બનાસકાંઠા જિલ્લો )




















Saturday, July 12, 2014

પથરી નો ઘર ગથ્થુ ઉપચાર




           પથરી નો ઘર ગથ્થુ ઉપચાર 
   >  લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-
       ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
                                  > ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું
                                     નાખીને રોજ ઊભા-ઊભા સવારે 12 દિવસ
                                     સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર
                                      નિકળી જાય છે અને આરામ થાય છે.
    > મૂળાના બી ચાર તોલા લઈ એક કપ
       પાણીમાં ઉકાળો, અડધુ પાણી બાકી રહે
       ત્યારે ગેસ પરથી ઊતારી લો. થોડું ઠંડુ પડે
       તે
પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
                                  > ચાર ગ્રામ ગોખરુનું ચૂરણ મધમાં મેળવીને
                                     સવાર-બપોર-સાંજ ચાટવું અને એની ઉપર
                                     એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક
                                     સપ્તાહમાં પથરી તૂટી જાય છે. આ
                                     પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.
      > નારિયેળના પાણીમાં લીંબુનો રસ
         મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત
           થાય છે.


                                              >  .પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200
                                                    ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગળી લો. દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે
                                                   ત્યારે આ પાણી આપો. આ પ્રયોગ સતત 21
                                                   દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને
                                                   ભૂક્કો થઈ બહાર નિકળી જશે.
     >  મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને
         બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીન આ
         ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ
       પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને
        પેશાબની અટકાયત દૂર થાય છે.
                                                        >  ઘઉં અને ચણાને સાથે ઉકાળીને આ ઉકાળામાં ચપટી સૂરોખાર
                                                              નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગીને ભૂક્કો થઈ
છે  જાય                                                                     પેશાબ વાટે બહાર નિકળી જાય છે.
કારેલાંનો રસ છાશ સાથે
પીવાથી પથરી મટી જાય છે.
પાલકની ભાજીનો રસ
પીવાથી પથરી ઓગળી જાય છે.
દરરોજની 20
કાળી દ્રક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય
છે.
દૂધીના બી પેશાબ સાફ લાવે છે અને
પથરી તોડવામાં મદદ કરે છે.