Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Monday, October 28, 2013

એક શિક્ષક અને પિતાની ભૂમિકા



એક શિક્ષક અને પિતાની ભૂમિકા માતાના સ્થાનથી લેશમાત્ર ઓછી આંકી ના શકાય........
http://vinodparmarkhodlashala.blogspot.in/                                                 


માત , પિતા અને ગુરૂ એ ત્રણ નમવાનાં સ્થાન છે.....

Saturday, October 26, 2013

G.C.E.R.T. પ્રેરીત C.R.C ./ B.R.C રમતોત્સવ બાબત.......



G.C.E.R.T. ગાંધીનગર પ્રેરીત રમતોત્સવ પરીપત્ર.........
રમત અંગેના નિયમો

રજીસ્ટ્રેશન અંગે  તેમજ  ઝોન વિભાજન

શિક્ષકો તેમજ બાળકોની રમતોની યાદી......

Friday, October 25, 2013

સૈનિક સ્કુલ બાલાચડી.........પ્રવેશ જાહેરાત.............




આપના બાળક ને બાલાચડી ( જામનગર ) સૈનિક સ્કુલ માં મુકી કારકીર્દી બનાવો........



Wednesday, October 23, 2013

B.L.O. વળતર રજા...............



B.L.O. મિત્રો આપની કામગીરી ની વળતર રજા માટે હવે કોઇ ના નહી પાડી શકે...જુઓ પરીપત્ર...
                                                                              સાભાર-ભાવેશ સુથાર

Tuesday, October 22, 2013

ક્વાટર માસ્ટર તાલીમ સમય ની મારી યાદગાર ક્ષણો........ પંચમઢી ( મધ્યપ્રદેશ )


ગ્રુપ સાથે મોર્નિંગ વૉક માં .........


મિત્રો સાથે હળવી ક્ષણોમાં...............................


સ્કાઉટ ટ્રેનિંગ સેંટર પંચમઢી ના ક્વાટર માસ્ટર મોહંતી સાહેબ અને મિત્રો સાથે.....


જેના નામ પરથી પંચમઢી નામ પડ્યુ છે તે પાંચ મઢીઓ.........જેને પાંડવ ગુફા કહે છે......





પાંડવ ગુફા થી દેખાતો નીચેનો નજારો...............

તાલીમ મા પોતાના ગ્રુપ્ ને સમજાવતા સ્કાઉટ માસ્ટર વિનોદ પરમાર.....

ટ્રેનિંગ ગ્રુપ ના L.O.C. કૌશિક સર તેમજ અન્ય ગુરુજી તેમજ પુરા ભારત માથી તાલીમ માટે
આવેલા સ્કાઉટ માસ્ટરો..

બડા મહાદેવ ગ્રુપ ના ઇંસ્પેક્સન સમય ની તસ્વીર.....
બડા મહાદેવ ગ્રુપ પોતાના તંબુ સામે ગ્રુપ તસ્વીર માં.............

L.O.C.
શ્રી રાજ કુમાર કૌશિક સાહેબ સાથે ટ્રેનરો.........

પંચમઢી નુ કુદરતી વાતાવરણ................
        
ટ્રેનિંગ મા મસ્ત તાલિમાર્થી.............


કેમ્પ સાઇટ ની સાફ સફાઇ કરતા સ્કાઉટ માસ્ટર વિનોદ પરમાર......
સ્કાઉટ કેમ્પ સાઇટ ની મુલાકાત મા જતા તાલીમાર્થીઓ.........



Friday, October 18, 2013

મારી શાળા માં ઉજવાયેલ નવરાત્રિ મહોત્સવ..... તસ્વીર દર્શન.......


શાળા સ્ટાફ દ્વારા માં ની આરતી ઉતારવામાં આવી

શાળા સ્ટાફ દ્વારા માં ની આરતી ઉતારવામાં આવી

શાળા સ્ટાફ દ્વારા માં ની આરતી ઉતારવામાં આવી

  શાળા સ્ટાફ દ્વારા માં ની આરતી ઉતારવામાં આવી
ગરબા માં મસ્ત બાળકો અને શાળા સ્ટાફ

ગરબા માં મસ્ત બાળકો અને શાળા સ્ટાફ

ગરબા માં મસ્ત બાળકો અને શાળા સ્ટાફ

ગરબા માં મસ્ત બાળકો અને શાળા સ્ટાફ

ગરબા માં મસ્ત બાળકો અને શાળા સ્ટાફ

ગરબા માં મસ્ત બાળકો અને શાળા સ્ટાફ

ગરબા માં મસ્ત બાળકો અને શાળા સ્ટાફ

શાળા સ્ટાફ દ્વારા માં ની આરતી ઉતારવામાં આવી

ગરબા માં મસ્ત બાળકો અને શાળા સ્ટાફ

શાળા સ્ટાફ દ્વારા માં ની આરતી ઉતારવામાં આવી






Tuesday, October 15, 2013

બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી  ન્યુઝ


તા.19/10/2013 ને શનિવાર ના રોજ નૂતન ભારતી મડાણા ( ગઢ )  ખાતે B.A.O.U. મા એડ્મિશન લીધેલા  તમામ ની મીટીંગ નુ આયોજન કરવામા આવેલ છે......
સમય- 12/00 કલાકે