Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Tuesday, October 22, 2013

ક્વાટર માસ્ટર તાલીમ સમય ની મારી યાદગાર ક્ષણો........ પંચમઢી ( મધ્યપ્રદેશ )


ગ્રુપ સાથે મોર્નિંગ વૉક માં .........


મિત્રો સાથે હળવી ક્ષણોમાં...............................


સ્કાઉટ ટ્રેનિંગ સેંટર પંચમઢી ના ક્વાટર માસ્ટર મોહંતી સાહેબ અને મિત્રો સાથે.....


જેના નામ પરથી પંચમઢી નામ પડ્યુ છે તે પાંચ મઢીઓ.........જેને પાંડવ ગુફા કહે છે......





પાંડવ ગુફા થી દેખાતો નીચેનો નજારો...............

તાલીમ મા પોતાના ગ્રુપ્ ને સમજાવતા સ્કાઉટ માસ્ટર વિનોદ પરમાર.....

ટ્રેનિંગ ગ્રુપ ના L.O.C. કૌશિક સર તેમજ અન્ય ગુરુજી તેમજ પુરા ભારત માથી તાલીમ માટે
આવેલા સ્કાઉટ માસ્ટરો..

બડા મહાદેવ ગ્રુપ ના ઇંસ્પેક્સન સમય ની તસ્વીર.....
બડા મહાદેવ ગ્રુપ પોતાના તંબુ સામે ગ્રુપ તસ્વીર માં.............

L.O.C.
શ્રી રાજ કુમાર કૌશિક સાહેબ સાથે ટ્રેનરો.........

પંચમઢી નુ કુદરતી વાતાવરણ................
        
ટ્રેનિંગ મા મસ્ત તાલિમાર્થી.............


કેમ્પ સાઇટ ની સાફ સફાઇ કરતા સ્કાઉટ માસ્ટર વિનોદ પરમાર......
સ્કાઉટ કેમ્પ સાઇટ ની મુલાકાત મા જતા તાલીમાર્થીઓ.........



No comments:

Post a Comment