Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Tuesday, January 7, 2014

"રાજ્યપાલ એવોર્ડ વિતરણ સમારંભ" બાબત......


                                   
                                                મિત્રો તા.09/01/2014 ને ગુરૂવારના રોજ   મહામહિમ રાજ્યપાલની ઉપસ્થિતિમાંરાજભવન, ગાંધીનગર ખાતે સ્કાઉટ ગાઇડ "રાજ્યપાલ એવોર્ડ વિતરણ સમારંભ" નું આયોજન થયેલ છે. જેમાં મારી શાળાની મારી જોતિરાવ ફૂલે સ્કાઉટ ટ્રૂપના  પાંચ ( 5 ) સ્કાઉટ પસંદગી પામેલ હોઇ  તેઓ આવતી કાલે રાજભવન,ગાંધીનગર ખાતે રાજ્યપાલ એવોર્ડ માટે જવાના છે......
                     
                             તમામ સ્કાઉટને ખુબ ખુબ અભિનંદન..........








No comments:

Post a Comment