Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Saturday, January 18, 2014

રાજ્યપાલ એવોર્ડ વિતરણ સમારંભ




રાજ્યપાલ એવોર્ડ વિતરણ સમારંભ
સ્થળ- રાજભવન, ગાંધીનગર 
તા. 09/01/2014  સાંજે  5-00 થી 6-00 કલાક
ઉપસ્થિત મહાનુભાવો- રાજ્ય કમિશ્નર સ્કાઉટ,રાજ્ય કમિશ્નર ગાઇડ,
રાજ્ય ચીફ કમિશ્નર સ્કાઉટ,રાજ્ય માનદ મંત્રી,
માજી કેબિનેટ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ તેમજ
મહામહિમ રાજ્યપાલ મહોદયા શ્રીમતિ બેનિવાલ....


તા. 09/01/2014 ને ગુરૂવાર ના રોજ રાજ ભવન,ગાંધીનગર ખાતે યોજાયેલ સ્કાઉટ ગાઇડ રાજ્યપાલ એવોર્ડ વિતરણ સમારંભ માં મહામહિમ રાજ્યપાલ મહોદયા શ્રીમતિ કમલાદેવી બેનિવાલના વરદ હસ્તે એવોર્ડ સ્વિકારતો ખોડલા પ્રાથમિક શાળાનો સ્કાઉટ દિપક પલાણી.......

No comments:

Post a Comment