Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Saturday, July 12, 2014

પથરી નો ઘર ગથ્થુ ઉપચાર




           પથરી નો ઘર ગથ્થુ ઉપચાર 
   >  લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-
       ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
                                  > ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું
                                     નાખીને રોજ ઊભા-ઊભા સવારે 12 દિવસ
                                     સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર
                                      નિકળી જાય છે અને આરામ થાય છે.
    > મૂળાના બી ચાર તોલા લઈ એક કપ
       પાણીમાં ઉકાળો, અડધુ પાણી બાકી રહે
       ત્યારે ગેસ પરથી ઊતારી લો. થોડું ઠંડુ પડે
       તે
પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
                                  > ચાર ગ્રામ ગોખરુનું ચૂરણ મધમાં મેળવીને
                                     સવાર-બપોર-સાંજ ચાટવું અને એની ઉપર
                                     એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક
                                     સપ્તાહમાં પથરી તૂટી જાય છે. આ
                                     પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.
      > નારિયેળના પાણીમાં લીંબુનો રસ
         મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત
           થાય છે.


                                              >  .પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200
                                                    ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગળી લો. દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે
                                                   ત્યારે આ પાણી આપો. આ પ્રયોગ સતત 21
                                                   દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને
                                                   ભૂક્કો થઈ બહાર નિકળી જશે.
     >  મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને
         બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીન આ
         ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ
       પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને
        પેશાબની અટકાયત દૂર થાય છે.
                                                        >  ઘઉં અને ચણાને સાથે ઉકાળીને આ ઉકાળામાં ચપટી સૂરોખાર
                                                              નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગીને ભૂક્કો થઈ
છે  જાય                                                                     પેશાબ વાટે બહાર નિકળી જાય છે.
કારેલાંનો રસ છાશ સાથે
પીવાથી પથરી મટી જાય છે.
પાલકની ભાજીનો રસ
પીવાથી પથરી ઓગળી જાય છે.
દરરોજની 20
કાળી દ્રક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય
છે.
દૂધીના બી પેશાબ સાફ લાવે છે અને
પથરી તોડવામાં મદદ કરે છે.

No comments:

Post a Comment