Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Monday, August 11, 2014

ભીમકુંડનું પાણી કુદરતી આપત્તિના સંકેતો અગાઉથી આપી દે છે

ભીમકુંડનું પાણી કુદરતી આપત્તિના સંકેતો અગાઉથી આપી દે છે: મધ્ય પ્રદેશનાં છત્તરપુર જિલ્લામાં આવેલું ભીમ કુંડનું પાણી જોવામાં તો સામન્ય લાગે છે પણ આ કુંડની વિશિષ્ટ પ્રકારની ખાસીયતો ધારવે છે. એશિયા ખંડમાં આવનારી કોઇ પણ પ્રકારની કુદરતી આપત્તિનો સંકેત કુંડમાં રહેલા પાણીથી જાણી શકાય છે. કુદરતી આપત્તિ આવે તે પહેલા કુંડમાં રહેલા પાણીનું સ્તર આપોઆપ વધવા લાગે છે. આ કુંડનો ઉલ્લેખ પુરાણોમાં પણ થયેલો છે. પુરાણમાં આ કુંડનો ઉલ્લેખ નીલકુંડના નામથી કરાયેલો છે, જો કે લોકો હવે આ કુંડને ભીમકુંડના નામથી ઓળખે છે.

No comments:

Post a Comment